Day Two
બીજો દિવસ
- Let’s learn some useful sentences
કેટલાક નવા વાક્યોની ઉપયોગ શીખીએ:
- Look who is it?
જુઓ તે કોણ છે?
- Are you surprised to see me?
મને જોઇને નવી થઇ?
- Ok see you again.
ફરી મળીશું
- Have a pleasant journey.
સુખદ પ્રવાસ
- God bless you.
ભગવાન તમને આશિર્વાદ આપે
- May luck be with you
નસીબ તમારી સાથે રહે
- Put the gas off
ગેસ બંધ કરો
- Light the gas on
ગેસ ચાલુ કરો
- You better go now
તમારે હવે જવું જોઈએ
- Don’t make issue
સમસ્યા ન કરો
- Please convey my regards to father
તમારા પિતાજીને મારા પ્રણામ કહેજો
- I was there but returned last week
હું ત્યાં હતો પરંતુ છેલ્લા અઠવાડિયે પાછો ફર્યા
- It’s been a long time since we met
આપણે મળ્યાને ઘણો સમય થઇ ગયો
- This is not matter of kindness
આ દયાની બાબત નથી
- Wish you a happy new year
તમારું નવું વર્ષ સુખદ રહે
- Hartley felicitation on your birthday
તમારા જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ
- Many many happy returns of the day
આવા દિવસો વારંવાર આવે
- Congratulations on your success
તમારી સફળતા માટે અભિનંદન
- Congratulations on your wedding
તમારા લગ્ન માટે અભિનંદન
- Wish you all the best
ભાગ્ય તમારો સાથ આપે
- You don’t agree with me. Would you?
તમે મારી સાથે સહમત નથી. તમે છો?
- How to make other people believe
અન્ય લોકોને કેવી રીતે ભરોષો આપવો?
- Don’t you believe it?
શું તમે તે માનતા નથી?
- It’s impossible
તે અશક્ય છે
- It’s only a rumour
તે માત્ર એક અફવા છે
- You can fully rely on them
તમે તેમની પર સંપૂર્ણપણે ભરોસો મૂકી શકો છો
- I have full faith in him
મને તેના પર સંપૂર્ણ વિશ્વાસ છે·
- As you please
જે તમને ગમે તે
- As you like
જેમ તમને ગમે છે
- Please give me a pencil and paper
કૃપા કરીને મને પેંસિલ અને કાગળ આપો
- Can you see me day after tomorrow?
તમે મને પરમદિવસે મળશો?
- Could I ask you to move a little?
શું તમે થોડાક ખસશો?
- You don’t forget to write me, will you?
તમે મને લખવાનું ભૂલશો નહીં, શું તમે ભૂલશો?
- All are requested to reach in time
બધા સમયસર પહોંચે એવી વિનંતી
- Please do come day after tomorrow
કૃપા કરીને પરમદિવસે ચોક્કસ આવજો
- Good job
સારું કામ કર્યું
- Keep it up
ક્યારેય છોડશો નહીં
- Never give up
ક્યારેય છોડશો નહીં·
- I like your confidence
મને તમારો આત્મવિશ્વાસ ગમે છે
- Are you serious?
શું તમે ગંભીર છો?·
- Are you ok?
શું તમે બરાબર(ઠીક) છો?
- Have you any problem?
શું તમને કોઈ સમસ્યા છે?
- Is there any problem?
શું કોઈ સમસ્યા છે?
- Yes, please
હા, કૃપા કરીને
- No, thanks
ના, આભાર
- Not again
ફરીથી નહીં
- Correct it
તે સુધારો
- Follow me
મને અનુસરો
- Follow my instruction
મારી સૂચનાને અનુસરો
- Follow my advice?
મારી સલાહને અનુસરો છો?
- Do as I say
જેમ હું કહું તેમ કરો
- Do as your teacher says
તમારા શિક્ષક કહે તે પ્રમાણે કરો
- Do as you wish
તમે ઇચ્છો એ કરો
- Do as your heart’s call
તમારા હૃદયનું કહ્યું કરો·