મન્દિરની બહાર

ખરેખર તું ભોળો છે ! આ જે તારી આગળ મંદિરમાં માથું નમાવે છે એ બધાની ગરદન કેટલી કડક છે એ તું મન્દિરની બહાર આવીને જો…..

One Reply to “મન્દિરની બહાર”

Comment here