What I Do
Best Of The Month
સંધ્યા સૂરજ
by: Vicky Trivedi

સસ્પેન્સ, ક્રાઈમ થ્રિલર, મિસ્ટ્રી, લવ સ્ટોરી
કોણ કહે છે સૂરજ માત્ર દઝાડે છે ? મને તો એ સૂરજ પોતાની આગમાં લપેટીને પણ દઝાડી ન જ શક્યો ! અલબત્ત એ ખરો તપેલો હતો, અંદરથી સળગતો હતો, ધગધગતો હતા છતાં એ મને દઝાડી ન જ શક્યો !
Latest News Update
ગઝલ :- નથી હોતી…
હકીકતમાં તો મારી પૂર્વતૈયારી નથી હોતી, બધી આફત નહિંતર સાવ અણધારી નથી હોતી, ઘણી ઇચ્છા કુંવારી…
શિકાર ( પ્રકરણ 2 )
પ્રકરણ 2 આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા હતા. હૃદયાકાર વડોદરાને ઢાંકતા ગગનમાં ક્યાંક ક્યાંક સફેદ…
શિકાર ( પ્રકરણ 1 )
પ્રકરણ 1 અમદાવાદ….. તેણીએ પોતાની ડાયરીમાં આજની તારીખના પાને છેલ્લી લાઈન લખી. એ લખતા…
ખેલ ( પ્રકરણ 2 )
પ્રકરણ 2 રાજીવ દીક્ષિત એક ખ્યાતનામ વકીલ હતા. શહેરના મોટા મોટા ઉધોગપતિઓ એની સલાહ લેવા…
Our Popular Books

અંતરઆગ
બેશક એક કેદખાનાની બહારનું વાતાવરણ હોય એવું જ એ વાતાવરણ હતું. ચારેબાજુ ખામોશી છવાયેલી હતી. અહીં શાંતિ જાણે ભયને વરેલી હોય તેવુ ભાસતું હતું. લાકડાના એક અડીખમ દરવાજા ઉપર ‘વડોદરા સબજેલ’ એવું કોતરેલ હતું, ને એ દરવાજા જેવી જ તેની દીવાલો હતી.

મુહૂર્ત
અમે કેફેટેરિયામાંથી બહાર આવ્યા. કોલેજના ગેટ સુધી ગયા ત્યાં સુધી નયના મને જ જોતી રહી હતી. એની આંખોમાં કેટલાય સવાલો હતા પણ એ સવાલોને ઢાંકી દેતો એનો પ્રેમ એની આંખોમાં છલકી રહ્યો હતો.

ખેલ : અંતર આગ રિટર્નસ
મુંબઈની વહેલી સવાર એટલે અવનવા અવાજ, ન ગમતા ઘોઘાટ, રંગબેરંગી લોકો, હાથ પકડીને ચાલતા નવ પરિણીત કપલ, અડોઅડ ચાલતા પ્રેમી પંખીડાઓ, મોંઘી ગાડીઓ સામે તાકતા યુવાનો, જેન્ટલમેનના ખિસા તરફ આશાભરી નજર માંડતા ભિખારીઓ, રેંકડી ઉપર બુમો પાડતા ફેરિયાઓ...

મૃગજળ
સાંજનું આહલાદક વાતાવરણ હતું. બીચ પરની હોટેલમાં ઇવેન્ટ ગોઠવેલી હતી. ‘હેપ્પી ફેસ’ હોટેલ આગળ ભભકાદર ડેકોરેશન કર્યું હતું. ફૂલોના કુંડા અને રંગબેરંગી લાઈટો ગોઠવાઈ ગઈ. ઇંગ્લેન્ડના એન્ટિક ટેબલ ખુરશીઓ અને એની ઉપર થાઈ બનાવટના ફલાવર બેઝ આંખ અંજાવતા હતા.
નક્ષત્ર
એ મારી સામે ઉભો હતો. એનો ચહેરો ડરાવણો અને બદસુરત હતો. એની આંખો એ ચહેરાને વધારે ક્રુર બનાવી રહી હતી. એ કોઈ શિકારી જેવો લાગતો હતો એણે મારી તરફ જોયું, એની આંખો ગુસ્સાથી લાલ અંગારા જેવી હતી,એની આંખો માં રહેલ નફરત કદાચ આગ બનીને વરસી રહી હતી.